-
ઉત્પત્તિ ૩૨:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ તમે આમ પણ કહેજો, ‘તમારો ચાકર યાકૂબ અમારી પાછળ આવે છે.’” યાકૂબને થયું: ‘ભેટ મોકલવાથી+ કદાચ એસાવનો ગુસ્સો શાંત પડશે. પછી હું તેને મળીશ ત્યારે તે કદાચ પ્રેમથી મારો આવકાર કરશે.’
-