ઉત્પત્તિ ૩૨:૧૩-૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યાકૂબે ત્યાં જ રાત વિતાવી. પછી પોતાના ભાઈ એસાવને ભેટ આપવા આ પ્રાણીઓ લીધાં:+ ૧૪ ૨૦૦ બકરીઓ, ૨૦ બકરા, ૨૦૦ ઘેટીઓ, ૨૦ ઘેટા, ૧૫ ૩૦ ઊંટડીઓ અને તેઓનાં બચ્ચાં, ૪૦ ગાયો, ૧૦ બળદો, ૨૦ ગધેડીઓ અને ૧૦ ગધેડા.+
૧૩ યાકૂબે ત્યાં જ રાત વિતાવી. પછી પોતાના ભાઈ એસાવને ભેટ આપવા આ પ્રાણીઓ લીધાં:+ ૧૪ ૨૦૦ બકરીઓ, ૨૦ બકરા, ૨૦૦ ઘેટીઓ, ૨૦ ઘેટા, ૧૫ ૩૦ ઊંટડીઓ અને તેઓનાં બચ્ચાં, ૪૦ ગાયો, ૧૦ બળદો, ૨૦ ગધેડીઓ અને ૧૦ ગધેડા.+