-
યહોશુઆ ૧૩:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ મૂસાએ ગાદના કુળને, એટલે ગાદીઓને તેઓનાં કુટુંબો પ્રમાણે વારસો આપ્યો હતો.
-
-
૧ રાજાઓ ૭:૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૬ રાજાએ એ બધું સુક્કોથ અને સારથાન વચ્ચે આવેલા યર્દનના વિસ્તારમાં, ચીકણી માટીના બીબામાં ઢાળીને બનાવ્યું હતું.
-