-
ઉત્પત્તિ ૨૮:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપીને પાદ્દાનારામ મોકલ્યો છે, જેથી ત્યાંની કોઈ સ્ત્રી સાથે પરણે. એસાવને એ પણ જાણ થઈ કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને આવી આજ્ઞા આપી છે: “કનાનની દીકરીઓમાંથી કોઈની સાથે તું પરણીશ નહિ.”+
-