૨ “જો કોઈ માણસની ચામડી પર સોજો, પોપડી કે ડાઘ થાય અને એમાંથી રક્તપિત્તનો* રોગ+ થવાનું જોખમ હોય, તો તે માણસને હારુન યાજક પાસે અથવા હારુનના દીકરાઓ, એટલે કે યાજકો પાસે લઈ જવો.+
૧૪ તેમણે આજ્ઞા કરી કે કોઈને કશું કહેતો નહિ. તેમણે જણાવ્યું: “પણ યાજક પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+