લેવીય ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર* મેંદો+ અને એક લોગ માપ* તેલ+ લે.
૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર* મેંદો+ અને એક લોગ માપ* તેલ+ લે.