લેવીય ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અને પોતે કરેલા પાપ માટે તે યહોવાને દોષ-અર્પણ* ચઢાવે.+ તે પાપ-અર્પણ માટે ઘેટાનું માદા બચ્ચું અથવા બકરી ચઢાવે. પછી યાજક તે માણસના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે.
૬ અને પોતે કરેલા પાપ માટે તે યહોવાને દોષ-અર્પણ* ચઢાવે.+ તે પાપ-અર્પણ માટે ઘેટાનું માદા બચ્ચું અથવા બકરી ચઢાવે. પછી યાજક તે માણસના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે.