લેવીય ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “‘હવે જો કોઈ યહોવાને અનાજ-અર્પણ* ચઢાવે,+ તો એ મેંદાનું* હોય. તે મેંદા પર તેલ રેડે અને એના પર લોબાન* મૂકે.+ લેવીય ૧૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર* મેંદો+ અને એક લોગ માપ* તેલ+ લે. ગણના ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય.
૨ “‘હવે જો કોઈ યહોવાને અનાજ-અર્પણ* ચઢાવે,+ તો એ મેંદાનું* હોય. તે મેંદા પર તેલ રેડે અને એના પર લોબાન* મૂકે.+
૧૦ “આઠમા દિવસે તે ખોડખાંપણ વગરના બે નર ઘેટા, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો ત્રણ ઓમેર* મેંદો+ અને એક લોગ માપ* તેલ+ લે.
૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય.