-
લેવીય ૧૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ સાતમા દિવસે તે પોતાના માથાના, દાઢીના અને ભ્રમરોના વાળ મૂંડાવે. વાળ મૂંડાવ્યા પછી તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે.
-