લેવીય ૧૪:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યાજક વેદી પર અગ્નિ-અર્પણ અને અનાજ-અર્પણ ચઢાવે.+ યાજક તે માણસ માટે પ્રાયશ્ચિત્ત કરશે+ અને તે શુદ્ધ થશે.+
૨૦ યાજક વેદી પર અગ્નિ-અર્પણ અને અનાજ-અર્પણ ચઢાવે.+ યાજક તે માણસ માટે પ્રાયશ્ચિત્ત કરશે+ અને તે શુદ્ધ થશે.+