-
લેવીય ૧૪:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પછી તે જીવતું પક્ષી લે અને એની સાથે દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે. પછી એ બધું એકસાથે એ પક્ષીના લોહીમાં બોળે, જેને ઝરાના તાજા પાણી ઉપર કાપવામાં આવ્યું હતું. ૭ જે માણસનું શુદ્ધિકરણ કરવાનું છે, એના પર યાજક સાત વાર એ લોહી છાંટે અને તેને શુદ્ધ જાહેર કરે. પછી તે જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.+
-