યશાયા ૫૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો. ૧ પિતર ૧:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+ ૧૬ જેમ લખેલું છે: “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”+
૧૧ બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી* બહાર નીકળી આવો,+ કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ.+ યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો,+એમાંથી બહાર નીકળી આવો.+ પોતાને શુદ્ધ રાખો.
૧૫ પણ જે પવિત્ર ઈશ્વરે તમને બોલાવ્યા છે, તેમની જેમ તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ,+ ૧૬ જેમ લખેલું છે: “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.”+