૧ શમુએલ ૧૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી આમ્મોનનો+ રાજા નાહાશ ગિલયાદના યાબેશ+ નગર સામે ચઢી આવ્યો અને ત્યાં છાવણી નાખી. યાબેશના બધા માણસોએ નાહાશને કહ્યું: “અમારી સાથે કરાર* કરો અને અમે તમારે તાબે થઈશું.”
૧૧ પછી આમ્મોનનો+ રાજા નાહાશ ગિલયાદના યાબેશ+ નગર સામે ચઢી આવ્યો અને ત્યાં છાવણી નાખી. યાબેશના બધા માણસોએ નાહાશને કહ્યું: “અમારી સાથે કરાર* કરો અને અમે તમારે તાબે થઈશું.”