-
૧ શમુએલ ૧૦:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ શમુએલે ઇઝરાયેલીઓને મિસ્પાહમાં યહોવા આગળ ભેગા કર્યા.+
-
-
૧ શમુએલ ૧૦:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ શમુએલે લોકોને કહ્યું: “યહોવાએ જેમને પસંદ કર્યા છે તે આ રહ્યા.+ બધા લોકોમાં તેમના જેવું બીજું કોઈ નથી.” તેઓએ કહ્યું: “જુગ જુગ જીવો રાજાજી!”
-