-
૧ શમુએલ ૨૭:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ દાઉદ પલિસ્તીઓના એ નાના શહેરમાં એક વર્ષ અને ચાર મહિના રહ્યો.+
-
-
૧ શમુએલ ૨૭:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ આ રીતે આખીશ દાઉદનું કહેવું માનતો. આખીશ વિચારતો: ‘ઇઝરાયેલના લોકો હવે ચોક્કસ દાઉદને ધિક્કારવા લાગ્યા હશે. એટલે તે હંમેશાં મારો દાસ બની રહેશે.’
-