-
૧ કાળવૃત્તાંત ૧૨:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ દાઉદ પલિસ્તીઓ સાથે મળીને શાઉલ સામે લડાઈ કરવા ગયો. એ વખતે મનાશ્શા કુળના અમુક લોકો શાઉલનું લશ્કર છોડીને દાઉદ સાથે ભળી ગયા. દાઉદે પલિસ્તીઓને મદદ કરી ન હતી, કેમ કે પલિસ્તીઓના શાસકોએ+ અંદરોઅંદર વાત કરીને તેને પાછો મોકલી દીધો હતો. તેઓએ કહ્યું હતું: “તે આપણને દગો દઈને પોતાના માલિક શાઉલ પાસે જતો રહેશે. એનાથી આપણાં જીવન જોખમમાં આવી પડશે.”+
-