-
૧ શમુએલ ૧૪:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ અગાઉ અમુક હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષે ચાલ્યા ગયા હતા અને તેઓ સાથે છાવણીમાં હતા. હવે તેઓ પણ શાઉલ અને યોનાથાનની આગેવાની નીચે ઇઝરાયેલના પક્ષે આવી ગયા.
-