-
૧ શમુએલ ૨૭:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ દાઉદ કોઈ પણ સ્ત્રી-પુરુષને જીવતાં રાખતો નહિ, જેથી તેઓને ગાથ લાવવાં ન પડે. તે વિચારતો: “તેઓ કોઈની આગળ ચાડી કરશે કે ‘દાઉદ આમ આમ કરે છે.’” (દાઉદ પલિસ્તીઓના એ શહેરમાં રહ્યો ત્યાં સુધી એવું જ કરતો.) ૧૨ આ રીતે આખીશ દાઉદનું કહેવું માનતો. આખીશ વિચારતો: ‘ઇઝરાયેલના લોકો હવે ચોક્કસ દાઉદને ધિક્કારવા લાગ્યા હશે. એટલે તે હંમેશાં મારો દાસ બની રહેશે.’
-