-
૧ શમુએલ ૨૯:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પલિસ્તીઓના આગેવાનોએ પૂછ્યું: “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે તેઓને જવાબ આપ્યો: “આ તો દાઉદ છે, ઇઝરાયેલના રાજા શાઉલનો સેવક. દાઉદ મારી સાથે છે એને એક વર્ષ ઉપર થયું.+ તે નાસીને મારી પાસે આવ્યો, એ દિવસથી છેક આજ સુધી મને તેનામાં કોઈ દોષ દેખાયો નથી.”
-
-
૧ શમુએલ ૨૯:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ આખીશે દાઉદને જવાબ આપ્યો: “તું મારી નજરે તો સારો છે, ઈશ્વરના દૂત જેવો છે.+ પણ પલિસ્તીઓના આગેવાનોએ કહ્યું છે, ‘તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દે.’
-