યહોશુઆ ૧૯:૧૭, ૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ચોથી ચિઠ્ઠી+ ઇસ્સાખાર+ માટે, એટલે કે ઇસ્સાખારના વંશજોનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૧૮ તેઓની હદ આટલે સુધી હતી: યિઝ્રએલ,+ કસુલ્લોથ, શૂનેમ,+ ૧ શમુએલ ૨૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ પલિસ્તીઓએ+ પોતાનાં બધાં લશ્કરો અફેકમાં ભેગાં કર્યાં, જ્યારે કે ઇઝરાયેલીઓએ યિઝ્રએલના ઝરા પાસે છાવણી નાખી.+
૧૭ ચોથી ચિઠ્ઠી+ ઇસ્સાખાર+ માટે, એટલે કે ઇસ્સાખારના વંશજોનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૧૮ તેઓની હદ આટલે સુધી હતી: યિઝ્રએલ,+ કસુલ્લોથ, શૂનેમ,+
૨૯ પલિસ્તીઓએ+ પોતાનાં બધાં લશ્કરો અફેકમાં ભેગાં કર્યાં, જ્યારે કે ઇઝરાયેલીઓએ યિઝ્રએલના ઝરા પાસે છાવણી નાખી.+