-
હઝકિયેલ ૨૭:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તૂરને કહે,
‘ઓ દરિયાના દરવાજે વસતા શહેર,
ઘણા ટાપુઓના લોકોના વેપારી,
વિશ્વના માલિક યહોવા કહે છે:
“ઓ તૂર, તું કહે છે કે ‘હું એકદમ સુંદર છું.’+
-