૨ શમુએલ ૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તૂરના રાજા હીરામે+ દાઉદ પાસે સંદેશવાહકો મોકલ્યા. તેણે દાઉદ માટે મહેલ બાંધવા દેવદારનાં લાકડાં,+ સુથારો અને કડિયા પણ મોકલ્યા. તેઓએ મહેલ બાંધવાનું શરૂ કર્યું.+
૧૧ તૂરના રાજા હીરામે+ દાઉદ પાસે સંદેશવાહકો મોકલ્યા. તેણે દાઉદ માટે મહેલ બાંધવા દેવદારનાં લાકડાં,+ સુથારો અને કડિયા પણ મોકલ્યા. તેઓએ મહેલ બાંધવાનું શરૂ કર્યું.+