વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૭:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ “જા અને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા આમ જણાવે છે: “શું મારા રહેવા માટે તું મંદિર બાંધવા માંગે છે?+

  • ૧ કાળવૃત્તાંત ૨૨:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ દાઉદે પોતાના દીકરા સુલેમાનને જણાવ્યું: “મારા ઈશ્વર યહોવાના નામને મહિમા મળે, એ માટે મંદિર બાંધવાની મારા દિલની તમન્‍ના હતી.+ ૮ પણ યહોવાએ મને જણાવ્યું, ‘તેં ઘણું લોહી વહાવ્યું છે અને મોટી મોટી લડાઈઓ લડી છે. મારા નામને મહિમા આપવા માટે તું મંદિર નહિ બાંધે,+ કેમ કે મારી આગળ પૃથ્વી પર તેં ઘણું લોહી વહાવ્યું છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો