વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૪:૨૪, ૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ નદીની આ તરફનું*+ બધું જ સુલેમાનના તાબામાં હતું, એટલે કે તિફસાહથી ગાઝા+ સુધીનો વિસ્તાર. નદીની આ તરફના બધા રાજાઓ પણ તેને આધીન હતા. તેના રાજમાં ચારેય બાજુ શાંતિ હતી.+ ૨૫ સુલેમાન જીવ્યો ત્યાં સુધી, યહૂદા અને ઇઝરાયેલના લોકો સલામતીમાં જીવતા હતા. દાનથી બેર-શેબા સુધી લોકો પોતપોતાનાં દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેનથી રહેતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો