વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ શમુએલ ૭:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ જ્યારે તારા દિવસો પૂરા થશે+ અને તારું મરણ થશે,* ત્યારે હું તારા વંશજને, એટલે કે તારા પોતાના દીકરાને ઊભો કરીશ. હું તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખીશ.+ ૧૩ તે જ મારા નામના મહિમા માટે મંદિર બાંધશે.+ હું તેની રાજગાદી કાયમ ટકાવી રાખીશ.+

  • ૧ કાળવૃત્તાંત ૨૨:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ તને દીકરો થશે,+ જે શાંતિ ચાહનાર હશે. હું તેને આસપાસના બધા દુશ્મનોથી શાંતિ આપીશ.+ તેનું નામ સુલેમાન*+ હશે અને તેના દિવસોમાં આખા ઇઝરાયેલમાં સુખ-શાંતિ હશે.+ ૧૦ મારા નામને મહિમા આપવા તે જ મારું મંદિર બાંધશે.+ તે મારો દીકરો બનશે અને હું તેનો પિતા થઈશ.+ ઇઝરાયેલ પર હું તેની રાજગાદી કાયમ માટે સ્થાપીશ.’+

  • ૨ કાળવૃત્તાંત ૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધું છું. એ માટે કે એ મંદિર તેમના માટે પવિત્ર કરાય, તેમની આગળ સુગંધી ધૂપ*+ બાળવામાં આવે અને અર્પણની રોટલી*+ કાયમ મૂકવામાં આવે; અમારા ઈશ્વર યહોવા માટે સાબ્બાથ,*+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ સવાર-સાંજ+ અગ્‍નિ-અર્પણો ચઢાવવામાં આવે. ઇઝરાયેલીઓએ એ ફરજ કાયમ નિભાવવાની છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો