૧ રાજાઓ ૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તે મંદિરનું બાંધકામ કરતો રહ્યો અને એને પૂરું કર્યું.+ તેણે દેવદારનાં લાકડાંના ભારોટિયા અને હારબંધ પાટિયાં+ ગોઠવીને મંદિરની છત બનાવી. ૧ રાજાઓ ૬:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પરમ પવિત્ર સ્થાન ૨૦ હાથ લાંબું, ૨૦ હાથ પહોળું અને ૨૦ હાથ ઊંચું હતું.+ તેણે એને ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે દેવદારનાં લાકડાંથી વેદીને મઢી.+
૯ તે મંદિરનું બાંધકામ કરતો રહ્યો અને એને પૂરું કર્યું.+ તેણે દેવદારનાં લાકડાંના ભારોટિયા અને હારબંધ પાટિયાં+ ગોઠવીને મંદિરની છત બનાવી.
૨૦ પરમ પવિત્ર સ્થાન ૨૦ હાથ લાંબું, ૨૦ હાથ પહોળું અને ૨૦ હાથ ઊંચું હતું.+ તેણે એને ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે દેવદારનાં લાકડાંથી વેદીને મઢી.+