૫ દાઉદ અને ઇઝરાયેલના ઘરના બધા લોકો યહોવા આગળ ખુશી મનાવતા હતા. તેઓ ગંધતરુનાં* લાકડાંનાં જાતજાતનાં વાજિંત્રો, વીણા, તારવાળાં વાજિંત્રો,+ ખંજરી,+ કરતાલ અને ઝાંઝ+ વગાડતાં વગાડતાં નાચતાં-ગાતાં હતા.
૧૫ તેણે મંદિરની અંદરની દીવાલો દેવદારનાં પાટિયાંથી બનાવી. ભોંયતળિયાથી લઈને ઉપરની છત સુધી તેણે દીવાલો પર લાકડાંનાં પાટિયાં જડ્યાં. તેણે મંદિરના ભોંયતળિયે ગંધતરુનાં* પાટિયાં લગાવ્યાં.+