૨ કાળવૃત્તાંત ૨:૧૫, ૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હે મારા માલિક, તમારા વચન પ્રમાણે તમારા સેવકો માટે ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષદારૂ મોકલી આપો.+ ૧૬ તમને જોઈએ એટલાં વૃક્ષો અમે લબાનોનથી કાપી લાવીશું.+ અમે એ બાંધીને દરિયાઈ માર્ગે યાફા મોકલી આપીશું.+ ત્યાંથી તમે એ યરૂશાલેમ લઈ જજો.”+ એઝરા ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તેઓએ પથ્થર કાપનારાઓને+ અને કારીગરોને+ પૈસા આપ્યા. સિદોન અને તૂરના લોકોને ખોરાક, પાણી ને તેલ આપ્યાં, જેથી તેઓ લબાનોનથી યાફા સુધી દરિયાઈ માર્ગે દેવદારનાં લાકડાં લઈ આવે.+ ઈરાનના રાજા કોરેશનો+ એવો હુકમ હતો.
૧૫ હે મારા માલિક, તમારા વચન પ્રમાણે તમારા સેવકો માટે ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષદારૂ મોકલી આપો.+ ૧૬ તમને જોઈએ એટલાં વૃક્ષો અમે લબાનોનથી કાપી લાવીશું.+ અમે એ બાંધીને દરિયાઈ માર્ગે યાફા મોકલી આપીશું.+ ત્યાંથી તમે એ યરૂશાલેમ લઈ જજો.”+
૭ તેઓએ પથ્થર કાપનારાઓને+ અને કારીગરોને+ પૈસા આપ્યા. સિદોન અને તૂરના લોકોને ખોરાક, પાણી ને તેલ આપ્યાં, જેથી તેઓ લબાનોનથી યાફા સુધી દરિયાઈ માર્ગે દેવદારનાં લાકડાં લઈ આવે.+ ઈરાનના રાજા કોરેશનો+ એવો હુકમ હતો.