૧ રાજાઓ ૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+ ૧ રાજાઓ ૪:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+ યાકૂબ ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એટલે જો કોઈને ડહાપણની જરૂર* હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું.+ તેને એ આપવામાં આવશે,+ કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.*+
૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+
૨૯ ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને સમજણથી ભરપૂર કર્યો હતો. તેને દરિયા કાંઠાની રેતીના પટ જેવું વિશાળ મન* પણ આપ્યું હતું.+
૫ એટલે જો કોઈને ડહાપણની જરૂર* હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું.+ તેને એ આપવામાં આવશે,+ કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી.*+