૨ શમુએલ ૨૦:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ અદોરામ+ રાજાના મજૂરોનો ઉપરી હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ+ ઇતિહાસકાર હતો. ૧ રાજાઓ ૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અહીશાર મહેલની દેખરેખ રાખનાર હતો; આબ્દાનો દીકરો અદોનીરામ+ રાજાના મજૂરોનો ઉપરી હતો.+ ૧ રાજાઓ ૧૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ રાજા રહાબઆમે ઇઝરાયેલીઓ પાસે અદોરામને+ મોકલ્યો, જે રાજાના મજૂરોનો ઉપરી હતો. પણ બધા ઇઝરાયેલીઓએ તેને પથ્થરોથી એવો માર્યો કે તે મરી ગયો. એટલે રહાબઆમ પોતાના રથમાં બેસીને યરૂશાલેમ નાસી ગયો.+
૧૮ રાજા રહાબઆમે ઇઝરાયેલીઓ પાસે અદોરામને+ મોકલ્યો, જે રાજાના મજૂરોનો ઉપરી હતો. પણ બધા ઇઝરાયેલીઓએ તેને પથ્થરોથી એવો માર્યો કે તે મરી ગયો. એટલે રહાબઆમ પોતાના રથમાં બેસીને યરૂશાલેમ નાસી ગયો.+