૧ કાળવૃત્તાંત ૨૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તારી પાસે ઘણા કારીગરો છે, જેમ કે પથ્થર કાપનારાઓ, કડિયાઓ,+ સુથારો અને બધી રીતે હોશિયાર કારીગરો.+