૧ રાજાઓ ૯:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ સુલેમાનના કામની દેખરેખ રાખનારા અમલદારોના ૫૫૦ ઉપરી હતા અને તેઓ કામ કરનારા લોકો પર મુકાદમ હતા.+