૯ આ બધી ઇમારતો અંદર અને બહાર કીમતી પથ્થરો+ વાપરીને બનાવી હતી. એ છેક પાયાથી લઈને છત સુધી, બહારની બાજુએ છેક મોટા આંગણા+ સુધી કીમતી પથ્થરોથી બનાવી હતી. એ પથ્થરો કરવતથી કાપેલા અને માપ પ્રમાણે ઘડેલા હતા.
૨ દાઉદે ઇઝરાયેલ દેશમાં રહેતા પરદેશીઓને+ ભેગા કરવાનો હુકમ આપ્યો. તેણે તેઓને પથ્થર કાપવાનું કામ સોંપ્યું, જેથી તેઓ સાચા ઈશ્વરના મંદિર માટે પથ્થરો કાપે અને ઘાટ આપે.+