-
૧ રાજાઓ ૬:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેણે મંદિર બાંધવા માટે ખાણમાંથી કાપીને તૈયાર કરેલા પથ્થરો વાપર્યા હતા.+ તેથી બાંધકામ વખતે હથોડા, કુહાડીઓ કે કોઈ પણ લોઢાનાં ઓજારોનો અવાજ સંભળાતો ન હતો.
-