-
પુનર્નિયમ ૨૯:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તમારા દીકરાઓ, પરદેશીઓ અને બીજી બધી પ્રજાઓ એ જોઈને બોલી ઊઠશે, ‘યહોવાએ આ દેશની આવી હાલત કેમ કરી?+ તે કેમ આટલા કોપાયમાન થયા?’ ૨૫ પછી તેઓ કહેશે, ‘એવું એટલા માટે થયું, કેમ કે તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો કરાર તોડી નાખ્યો,+ જે કરાર તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી તેમણે તેઓ સાથે કર્યો હતો.+
-