યશાયા ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ઉઝ્ઝિયા રાજાનું મરણ થયું+ એ વર્ષે મેં એક દર્શન જોયું. મેં યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ તેમના લાંબા ઝભ્ભાથી આખું મંદિર ભરાઈ ગયું હતું.
૬ ઉઝ્ઝિયા રાજાનું મરણ થયું+ એ વર્ષે મેં એક દર્શન જોયું. મેં યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ તેમના લાંબા ઝભ્ભાથી આખું મંદિર ભરાઈ ગયું હતું.