-
૨ શમુએલ ૫:૧૯-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ દાઉદે યહોવાને પૂછ્યું:+ “શું હું પલિસ્તીઓ સામે લડવા જાઉં? શું તમે તેઓને મારા હાથમાં સોંપી દેશો?” યહોવાએ દાઉદને કહ્યું: “જા, હું પલિસ્તીઓને ચોક્કસ તારા હાથમાં સોંપી દઈશ.”+ ૨૦ એટલે દાઉદ બઆલ-પરાસીમ ગયો અને પલિસ્તીઓને હરાવી દીધા. દાઉદે કહ્યું: “જેમ પૂરનું પાણી ધસી આવે, તેમ યહોવાએ મારી આગળ જઈને મારા દુશ્મનોનો નાશ કર્યો.”+ તેથી દાઉદે એ જગ્યાનું નામ બઆલ-પરાસીમ* પાડ્યું.+ ૨૧ પલિસ્તીઓ પોતાની મૂર્તિઓ ત્યાં જ મૂકી ગયા. દાઉદ અને તેના માણસો એ લઈ ગયા.*
-