ઉત્પત્તિ ૬:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઈશ્વરે આપેલી આજ્ઞાઓ પ્રમાણે નૂહે બધું કર્યું. તેણે એમ જ કર્યું.+ નિર્ગમન ૩૯:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ આમ મંડપ, એટલે કે મુલાકાતમંડપનું બધું કામ પૂરું થયું. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ પ્રમાણે ઇઝરાયેલીઓએ બધું કર્યું.+ તેઓએ એમ જ કર્યું.
૩૨ આમ મંડપ, એટલે કે મુલાકાતમંડપનું બધું કામ પૂરું થયું. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ પ્રમાણે ઇઝરાયેલીઓએ બધું કર્યું.+ તેઓએ એમ જ કર્યું.