-
૧ રાજાઓ ૭:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ એ હોજ તાંબાના ૧૨ આખલાઓ+ ઉપર હતો. એમાંના ૩ આખલાનાં મુખ ઉત્તર તરફ, ૩ પશ્ચિમ તરફ, ૩ દક્ષિણ તરફ અને ૩ પૂર્વ તરફ હતા. એ બધા આખલાઓનો પાછલો ભાગ અંદરની બાજુએ હતો. એ આખલાઓ ઉપર હોજ મૂકેલો હતો.
-