-
૧ રાજાઓ ૬:૩૧, ૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ પરમ પવિત્ર સ્થાનમાં* જવા તેણે ચીડનાં લાકડાંનાં દરવાજા, થાંભલીઓ અને બારસાખ બનાવ્યાં, જે દીવાલના પાંચમા ભાગ જેટલા હતા.* ૩૨ પ્રવેશદ્વારના બંને દરવાજા ચીડનાં લાકડાંના હતા. એના પર તેણે કરૂબો, ખજૂરીઓ અને ખીલેલાં ફૂલોની કોતરણી કરીને એને સોનાથી મઢ્યા. કરૂબો અને ખજૂરીઓ પર સોનું ટીપી ટીપીને લગાવવામાં આવ્યું હતું.
-