-
પુનર્નિયમ ૧૨:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તમે હાંકી કાઢેલી પ્રજાઓ જે જગ્યાઓએ પોતાના દેવોની પૂજા કરતી હતી, એ બધાનો પૂરેપૂરો નાશ કરો.+ ભલે એ જગ્યા ઊંચા પહાડો પર કે ટેકરીઓ પર હોય અથવા મોટાં ઝાડ નીચે હોય, એનો નાશ કરો.
-