૨ કાળવૃત્તાંત ૧૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવાએ યહોશાફાટને સાથ આપ્યો, કારણ કે તે પોતાના પૂર્વજ દાઉદના પગલે ચાલ્યો.+ યહોશાફાટે બઆલ* દેવોની પૂજા કરી નહિ.
૩ યહોવાએ યહોશાફાટને સાથ આપ્યો, કારણ કે તે પોતાના પૂર્વજ દાઉદના પગલે ચાલ્યો.+ યહોશાફાટે બઆલ* દેવોની પૂજા કરી નહિ.