-
એસ્તેર ૨:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ મોર્દખાય મહેલના પ્રવેશદ્વાર આગળ પોતાની ફરજ બજાવતો હતો. એ સમયે રાજાના દરબારીઓમાંથી બે દરવાનો બિગ્થાન અને તેરેશ ગુસ્સે ભરાયા અને તેઓએ રાજા અહાશ્વેરોશને મારી નાખવાનું* કાવતરું ઘડ્યું.
-