-
એસ્તેર ૩:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના બધા સેવકો હામાનને નમન કરતા અને ઘૂંટણિયે પડતા, કેમ કે રાજાએ એવો હુકમ આપ્યો હતો. પણ મોર્દખાયે નમન કરવાની કે ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી.
-