-
અયૂબ ૫:૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ જો હું તારી જગ્યાએ હોત, તો મેં ઈશ્વરને આજીજી કરી હોત,
મારો મુકદ્દમો મેં ઈશ્વર આગળ રજૂ કર્યો હોત.
૯ તે એવાં મહાન કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી,
તેમનાં અદ્ભુત કામો ગણી શકાતાં નથી.
-
-
અયૂબ ૧૧:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ જો તું ઈશ્વર આગળ હાથ ફેલાવે
અને પોતાના મનમાં ગાંઠ વાળે કે,
-
અયૂબ ૨૨:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવીશ, તો તારી સમૃદ્ધિ તને પાછી મળશે;+
જો તું તારા તંબુમાંથી દુષ્ટતા દૂર કરીશ,
-
-
-