-
અયૂબ ૧૧:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરશે,
અને તારા તંબુમાંથી દુષ્ટતા હટાવશે,
-
અયૂબ ૧૧:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ તારું જીવન ભરબપોર કરતાંય વધારે તેજસ્વી થશે.
અરે, એનો અંધકાર પણ પ્રભાતના પ્રકાશની જેમ ચમકશે.
-
-
-