-
અયૂબ ૧૫:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ હું તને જણાવીશ, મારું સાંભળ!
મેં જે જોયું છે એ હું તને કહીશ,
૧૮ સમજદાર લોકોએ જણાવેલી વાતો તને કહીશ,
જે તેઓએ પૂર્વજો પાસેથી સાંભળી છે+ અને સંતાડી નથી.
-