વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૨:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ કોટવાળો બુરજ પડતો મુકાયો છે.

      ઘોંઘાટ કરનાર શહેર ઉજ્જડ મુકાયું છે.+

      ઓફેલ*+ અને ચોકીનો બુરજ સદાને માટે ખંડેર બની ગયા છે.

      ત્યાં જંગલી ગધેડાં કૂદાકૂદ કરે છે

      અને ઢોરઢાંક ચરે છે.+

  • યર્મિયા ૧૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ જંગલી ગધેડાં ડુંગરો પર ઊભાં છે,

      તેઓ શિયાળની જેમ શ્વાસ લેવા હાંફે છે.

      લીલોતરી માટે ફાંફાં મારીને તેઓની આંખે અંધારાં આવી ગયાં છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો