યર્મિયાનો વિલાપ ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અરે, શિયાળ પણ પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડીને ધવડાવે છે,પણ મારા લોકોની દીકરી તો વેરાન પ્રદેશના શાહમૃગની+ જેમ ક્રૂર બની ગઈ છે.+
૩ અરે, શિયાળ પણ પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડીને ધવડાવે છે,પણ મારા લોકોની દીકરી તો વેરાન પ્રદેશના શાહમૃગની+ જેમ ક્રૂર બની ગઈ છે.+