-
ગીતશાસ્ત્ર ૨૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+
ધરતી અને એના પર રહેનારા તેમના છે.
-
-
ગીતશાસ્ત્ર ૫૦:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ હું ભૂખ્યો થયો હોઉં, તોપણ તમને કહીશ નહિ,
કેમ કે ધરતી અને એમાંનું બધું જ મારું છે.+
-